Monil Shah & Aesha Shah Wedding Date: 5th December, 2024
જૈન સગપણ અમારા માટે એક ગોલ્ડન એપ સાબિત થઇ , અમે બન્ને જૈન સગપણ ના માધ્યમ થી મળ્યા, અને અમે એક લગ્ન ના મંડપ સુધી પહોંચ્યા , ખરેખર જૈન સપન જૈન સમાજ માટે એક સારૂ અને સુંદર પ્લેટફોર્મ છે , આભાર જૈન સગપણ એપ્લિકેશન અને તેમની ટિમ નો